NMMS 2022 examના ફોર્મ ભરવાની શરૂઆત 11/10/2022 થી થશે . અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 05/11/2022 . તો શિક્ષક મિત્રો ,વિધ્યાર્થી મિત્રો આ વીક માં આપણી સત્રાંત પરીક્ષા છે તોજઓ જો ભૂલ થી તારીખ ભૂલી ના જવાય કેમ કે પછી દિવાળીના તહવાર માં આપણે બધા વ્યસ્ત થઈ જઈશું . તો મારુ માનવું છે કે જો સત્રાંત પરીક્ષા દરમિયાન જ બાળકોના ફોર્મ ભરી દેવાય તો આ સારું રહશે . તો મિત્રો ફોર્મ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર ભરવાના છે જેનમી લિન્ક નીચે આપી છે જેના પર ક્લિક કરી તમે સીધા રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર પહોંચી જશો અહી ક્લિક કરો
મિત્રો ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 10/11/2022 થી લઈને 10/11/2022 સુધીનો રહશે .
પરીક્ષાની સંભવિત તારીખ ડિસેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 નો રહશે અને તમને આ વેબસાઇટ પર પરીક્ષાને લાગતું તમામસાહિત્ય મળી રહશે.
મિત્રો તમે વધુ માહિતી માટે ઓફીશિયલ જાહેરનામું નીચે ડાઉનલોડ કરી શકો છો
NMMS 2022 exam ઓફિશિયલ જાહેરાત
0 Comments